KHAS OFFER https://youtu.be/TxcRJ4Cwcic?si=zGz2oGRhp-L0eY4y
ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ(રોશની સબકે લીયે)
લોભ, લાલચ અને સ્વાર્થ વગર અવશ્ય સેવા કરો
દેને વાલે બનો લેને વાલે નહીં
સુફી સંત સુલતાનુલ હિન્દ ખ્વાજા ગરીબ નવાઝ અજમેરીના ૮૧૪ માં ઉર્ષ (પુણ્યતિથિ) પ્રસંગે ટ્રસ્ટ તરફથી સુરત શહેરની જનતા માટે ખાસ પ્રોગ્રામોનું આયોજન
◾ પ્રોગ્રામ 1:દરેક દવાઓમાં 25% ડિસ્કાઉન્ટ ૨૨-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨-૨૦૨૫ સુધી (તાડવાડી બ્રાન્ચ-૯૭૧૨૯ ૨૭૮૬૩).
◾ પ્રોગ્રામ 2 : દરેક કોસ્મેટીક માં ૧૦% ડીસ્કાઉન્ટ તા. ૨૨-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨-૨૦૨૫ સુધી (ગોપીપુરા બ્રાન્ચ: ૭૮૬૯૨ ૫૬૬૬૧).
પ્રોગ્રામ 3 : અંઘજન શાળા અઠવાલાઈન્સ ના ૧૪૦ બાળકોને ફુડપેકેટ વિત્રરણ તા. ૨૩-૧૨-૨૦૨૫ મંગળવારે બપોરે 02:00 કલાકે. (વર્ષ ૧૧મુ)
◾ પ્રોગ્રામ 5 : વૃદ્ધાશ્રમ ડિંડોલી સુરત ના 200 વૃદ્ધો ને જમણવાર તા. ૨૮-૧૨-૨૦૨૫ રવિવારે સાંજે ०૬:૦૦ વાગે. (વર્ષ 2 બીજું
◾ પ્રોગ્રામ 7 : 🇮🇳 મફત દવા 🇮🇳
🇮🇳 પ્રજાસત્તાક દિવસ 🇮🇳
"હર કર્મ અપના કરેગે એ વતન તેરે લિયે,
દિલ દિયા હૈ જાન ભી દેગે એ વતન તેરે લિયે"
જરૂરતમંદ લોકોને મફત દવા 26 જાન્યુઆરી મેડિકલ સ્ટોરી પર (મફત દવાના ફોર્મ ભરવાની તારીખ: 01-01-2026 થી 10-01-2026 (30મી વખત)
ફોર્મ ભરવાનું સ્થળ: અલ મક્ત બતુલ મદીના, ફિસલ્લી મસ્જિદની સામે, બડેખા ચકલા , સુરત
મો. 81549 89786
સમય: સવારે 10 થી 01
બપોરે 04 થી 07
લિ. KGNWT સુરત : 92275 11786
અબ આપ ખ્વાજા ગરીબ નવાઝ ટ્રસ્ટ કી અપડેટ નઇ સ્કીમ ઔર પ્રોગ્રામ ઈવેન્ટ કી જાણકારી www.kgnwt.in વેબસાઇટ સે હાંસિલ કર સકતે હૈ ઇસ લિયે આપ સે રિક્વેસ્ટ હૈ કે વેબસાઇટ કી વિજિટ જરૂર કરે ઔર યે મેસેજ દૂસરો તક પોહચાયે જિસ સે લોગો કો ફાયદા હો ઔર યે વોટ્સએપ ચેનલ કો ફોલો જરૂર કરે https://whatsapp.com/channel/0029VaAEQ6pKmCPUUvnHzb3x
KGN TRUST SURAT 8154989786

टिप्पणियाँ
एक टिप्पणी भेजें