ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ (રોશની સબકે લીયે)
૨૦૨૬ ના પ્રોગ્રામો (આના સિવાય બીજા ૭૦ પ્રોગ્રામો અલગ
(1) ચિત્રકામ સ્પર્ધા (૧૧ મી વખત) તા. ૨૫/૦૧/૨૦૨૬ રવિવારે સવારે 10 થી 01 ધોરણ ૫,૬,૭ અને ૮ ના વિદ્યાર્થીઓ માટે નામ નોંધાવો: ૭૪૮૬૯ ૮૯૭૮૬
(2) મફત દવા જરૂરતમંદ લોકોને ૨૬ જાન્યુઆરી ના દિવસે ( પ્રજાસ્તાક દિવસની ઉજવણી રૂપે) ફોર્મ ભરવાની તારીખ ૦૧/૦૧/૨૦૨૬ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી. (૩૪ મી વખત)
(3) બલ્ડ કેમ્પ (૨૭ મો) તા. ૦૮/૦૨/૨૦૨૬ રવિવાર સવારે 10 થી બપોરે 02 સુઘી ( શેખ ઉસેદુલહકક કાદરી ની યાદમાં) નામ નોંઘાવો
૭૪૮૬૯ ૮૯૭૮૬
(4) FREE મોતીયો કેમ્પ (13 મો) ૧૨/૦૪/૨૦૨૬ રવિવાર સવારે 9:30 થી બપોરે 1:00 સુઘી નામ નોંઘાવો ૭૪૮૬૯ ૮૯૭૮૬
(5) મફત દવા જરૂરતમંદ લોકોને ૧૦/૦૫/૨૦૨૬ના દિવસે ખ્વાજા ગરીબ નવાઝના ઉષૅ ની ઉજવણી રૂપે. ફોર્મ ભરવાની તા. ૨૫/૦૪/૨૦૨૬ થી ૦૪/૦૫/૨૦૨૬ સુઘી. (૩૫ મી વખત)
(6) મફત હિજામા કેમ્પ (૧૩ મો) ૧૭/૦૫/૨૦૨૬ રવિવાર સવારે 10:00 થી બપોરે 2:00 સુધી નામ નોંઘાવો ૭૪૮૬૯ ૮૯૭૮૬
(7) બલ્ડ કેમ્પ (૨૮ મો) તા. ૨૮/૦૬/૨૦૨૬ રવિવાર શહીદે કરબલા ઈમામ હુશેન ની યાદ માં સવારે 9:00 થી બપોરે 2:00 સુઘી નામ નોઘાવો ૭૪૮૬૯ ૮૯૭૮૬
(8) મફત દવા જરૂરતમંદ લોકોને ૧૫ ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ની ઉજવણી રૂપે. ફોર્મ ભરવાની તા. ૦૧/૦૮/૨૦૨૬ થી ૦૮/૦૮/૨૦૨૬ સુધી (૩૬ મી વખત)
(9) FREE મોતીયો કેમ્પ (૧૪ મો) ૦૯/૦૮/૨૦૨૬ રવિવાર સવારે 9:30 થી બપોરે 01:00 સુધી નામ નોંઘાવો ૭૪૮૬૯ ૮૯૭૮૬
(10) FREE મોતીયો કેમ્પ (૧૫ મો) ૧૩/૧૨/૨૦૨૬ રવિવાર સવારે 9:30 થી બપોરે 01:00 સુધી નામ નોંઘાવો ૭૪૮૬૯ ૮૯૭૮૬
લી. KGNWT સુરત : 92275 11786
હવેથી વોટસએપ બ્રોડકાસ્ટ મા મેસેજ નહિ મળે
દરેક - સભ્યો સાથે આ મેસેજ શેર કરો.
નોંધ: ખ્વાજા ગરીબ નવાઝ ટ્રસ્ટ - સુરત મેસેજ મળતા રહે તે માટે નીચે આપેલા લીંક પર ક્લીક કરી કમયુનીટી જોડાવો
કમયુનીટી મા જોડાવવા માટે લીંક: https://chat.whatsapp.com/FhauSgctBtCEXIKi7plaR7
વેબસાઈટ લિંક
www.kgnwt.in
टिप्पणियाँ
एक टिप्पणी भेजें