सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

2021 की पोस्ट दिखाई जा रही हैं

department service

રોશની સબકે લીયે ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલીત કયા ડૉકટર ક્યાં દિવસે અને સમયે આવે છે તેની જાણકારી માટે કોલ કરો. શહેરના બધાજ નાગરિકો માટે  જેમાં કાર્ડિયોલોજીસ્ટ, M.D. ફિઝિશિયન, જનરલ સર્જન, નેફ્રોલોજીસ્ટ, ઓન્કોલોજીસ્ટ, ઓપ્થેલમોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, પ્લાસ્ટીક સર્જન, ગેસ્ટ્રો સર્જન, ગાયનેક, ઓર્થોપેડિક, કાન-નાક-ગળા, ચામડી, નખ, વાળ, ડેન્ટલ, માનસિક, ફિઝીયો, હિઝામા, આંખ, બાળકોના ડૉકટરો વગેરે સેવા આપે છે. દવા 22% લેબોરેટરી ટેસ્ટ 50% સોનોગ્રાફી 300/- શહેરનાં જરૂરિયાત મંદ લોકોને ડિજીટલ એક્સ-રે 150/- CT સ્કેન, MRI, 2D ઈક્કો, TMT, એન્જીયોગ્રાફી, મેમોગ્રાફી, એન્ડોસ્કોપી, બાયોપ્સી, EEG અને NCV માટે ટ્રસ્ટની મુલાકાત લેવી. સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ અજમેરીના ઉર્ષ (પૂણ્યતિથી)ના અવસર પર, ૨૬ જાન્યુઆરી, ૧૫ ઑગષ્ટ એમ આખા વર્ષમાં ૩ વખત મફત દવાનું વિતરણ. માર્ગદર્શન સ્કોલરશીપની માહિતી અને એજ્યુકેશનની માહિતી જેમ કે સવારે ૧૧ થી ૧ / બપોરે ૪ થી ૭ધો.-૮,૧૦,૧૨ પાસ પછી શું કરવું..? સખી દાતાઓ ને ડોનેશનની અપીલ ટ્રસ્ટને દાન આપનારને ઈન્કમટેક્ષમાં 80G હેઠળ કરમુક્ત છે. વગર ભાડે સર્જીકલ સાધનો પલંગ, ...

SOCIAL WORK

ગુજરાતમાં SIR પૂર્ણ! 73 લાખથી વધુ નામ કમી, નવું લિસ્ટ જાહેર! 📊 આંકડાકીય હાઈલાઈટ્સ: કુલ મતદારો :  4.34 કરોડ (ડિજિટલ ફોર્મ દ્વારા નોંધાયેલા). નામ કમી થયા : 73.73 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા. ગ્રાઉન્ડ વર્ક : 50,963 BLO દ્વારા ઘરે-ઘરે જઈને ચકાસણી કરવામાં આવી અને 4.34 કરોડ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરાયું. ❌ કેમ 73 લાખ નામ દૂર કરવામાં આવ્યા? તપાસ દરમિયાન સામે આવ્યું કે લાખો મતદારો હવે તે વિસ્તારમાં રહેતા નથી અથવા હયાત નથી: અવસાન પામેલા: 18.07 લાખ કાયમી સ્થળાંતર (બીજે રહેવા ગયા): 40.25 લાખ ગેરહાજર મતદારો: 9.69 લાખ બે જગ્યાએ નામ હોય તેવા: 3.81 લાખ અન્ય કારણો: 1.89 લાખ જો તમારું નામ યાદીમાં નથી અથવા સુધારો કરવાનો છે, તો આ  સમયપત્રક નોંધી લેજો -  18 જાન્યુઆરી, 2026: વાંધા-દાવા રજૂ કરવાની છેલ્લી તારીખ. 10 ફેબ્રુઆરી, 2026: ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાનો નિકાલ. 17 ફેબ્રુઆરી, 2026: સુધારેલી 'આખરી મતદાર યાદી' પ્રસિદ્ધ થશે. 🔍 તમારું નામ લિસ્ટમાં છે કે નહીં? આ રીતે ચેક કરો તમે ઘરે બેઠા અથવા કચેરીએ જઈને નામ ચકાસી શકો છો: ઓનલાઈન: ceo.gujarat.gov.in અથવા voters.eci.gov.i...