RTE નાં ફોર્મ ભરવા માટેનાં પુરાવા આધાર કાર્ડ (માતા-પિતા તથા વિદ્યાર્થી) પાન કાર્ડ ( માતા અથવા પિતા ) જન્મ દાખલો (વિદ્યાર્થી) બેંક પાસબુક (માતા અથવા પિતા) મામલતદારનો આવક નો દાખલો (૧ લાખ ૫૦ હઝાર થી ઓછી આવક) જાતી નો દાખલો (જો લાગુ પડતી હોય તોજ) (SC, ST & OBC માટે) પાસપોર્ટ સાઈઝ ફોટો (માતા-પિતા તથા વિદ્યાર્થી) મોબાઈલ સાથે લઈને આવવું ઘરે થી સ્કુલ પસંદ કરી સ્કુલ ની લિસ્ટ બનાવી ને આવવું બધા ડોક્યુમેન્ટ ઓરીજીનલ લઈને આવવા રેશન કાર્ડ (લાગુ પડતું હોય તો) મફત દવા માટેનાં ફોર્મ ભરવા માટે નીચે જણાવેલ બધા ડોક્યુમેન્ટ હશો તો જ ફોર્મ ભરવામાં આવશે ૧. આધારકાર્ડ ૨. રાશન કાર્ડ ૩. લાઈટ બિલ (નવો લાઈટ બિલ લાવવો) ૪. ડોક્ટરે લખેલી દવા ની ચિઠ્ઠી ૫. વિધવા હેલ્પ માટે આ ડોક્યુમેન્ટ સાથે મરણ દાખલો લાવવો. ૬. એજ્યુકેશન માટે આ ડોક્યુમેન્ટ સાથે બેન્ક પાસબુક લાવી. નોંધ: મફત દવા માટેનાં ફોર્મ જરૂરતમંદ ગરીબો માટે છે, તમારા ડોક્યુમેન્ટસ જોઈને અમને લાગશે તો જ અમે ફોર્મ ભરી આપીશું, મહેરબાની કરી ફોર્મ ભરવા માટે મગજમારી કરવી નહીં. લી. ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ હજ કમીટી ના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ : ૧.પાસ...
rosni sab ke liye दरेक दवा 22% लेबोरेटरी 50% एक्स-रे 150 सोनोग्राफी 300 KGNWT 9227511786 मेडिकल 9375825667 सोनोग्राफी 9227566786







टिप्पणियाँ
एक टिप्पणी भेजें