ગુજરાતમાં SIR પૂર્ણ! 73 લાખથી વધુ નામ કમી, નવું લિસ્ટ જાહેર! 📊 આંકડાકીય હાઈલાઈટ્સ: કુલ મતદારો : 4.34 કરોડ (ડિજિટલ ફોર્મ દ્વારા નોંધાયેલા). નામ કમી થયા : 73.73 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા. ગ્રાઉન્ડ વર્ક : 50,963 BLO દ્વારા ઘરે-ઘરે જઈને ચકાસણી કરવામાં આવી અને 4.34 કરોડ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરાયું. ❌ કેમ 73 લાખ નામ દૂર કરવામાં આવ્યા? તપાસ દરમિયાન સામે આવ્યું કે લાખો મતદારો હવે તે વિસ્તારમાં રહેતા નથી અથવા હયાત નથી: અવસાન પામેલા: 18.07 લાખ કાયમી સ્થળાંતર (બીજે રહેવા ગયા): 40.25 લાખ ગેરહાજર મતદારો: 9.69 લાખ બે જગ્યાએ નામ હોય તેવા: 3.81 લાખ અન્ય કારણો: 1.89 લાખ જો તમારું નામ યાદીમાં નથી અથવા સુધારો કરવાનો છે, તો આ સમયપત્રક નોંધી લેજો - 18 જાન્યુઆરી, 2026: વાંધા-દાવા રજૂ કરવાની છેલ્લી તારીખ. 10 ફેબ્રુઆરી, 2026: ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાનો નિકાલ. 17 ફેબ્રુઆરી, 2026: સુધારેલી 'આખરી મતદાર યાદી' પ્રસિદ્ધ થશે. 🔍 તમારું નામ લિસ્ટમાં છે કે નહીં? આ રીતે ચેક કરો તમે ઘરે બેઠા અથવા કચેરીએ જઈને નામ ચકાસી શકો છો: ઓનલાઈન: ceo.gujarat.gov.in અથવા voters.eci.gov.i...
Best work
जवाब देंहटाएंThanks
जवाब देंहटाएं